GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટનો ઉદ્દેશ ___ પર એકંદરે અભિપ્રાય ઘટાડવાનો છે.

હિસાબી ચોપડા
પડતર પત્રક
નાણાકીય પત્રક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટના પ્રકારોમાં ___ ઑડિટ પધ્ધતિ / વ્યવસ્થા એ વ્યાપક છે કે જે વ્યવસ્થાતંત્રની યોગ્યતા અને અસરકારકતાનું સંપૂર્ણ પરીક્ષણ કરે છે.

ક્રમિક
પ્રાથમિક
મધ્યાત્મક
ગુણવત્તાયુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) વૈધાનિક /કાયદેસર ઑડિટ
(II) વાર્ષિક ઑડિટ
(III) કર ઑડિટ
(IV) અંતિમ ઑડિટ
ઉપરોક્ત ઑડિટના પ્રકારોમાંથી આંતરસંબંધના આધારે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(I) અને (II)
(I) અને (III)
(II) અને (III)
(I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી આંતરિક અંકુશની મર્યાદા / મર્યાદાઓ કઈ છે ?
(I) વ્યવસ્થાકીય માળખાની ખામીઓ
(II) વ્યવસ્થાતંત્રનું કદ
(III) સત્તાનો દુરઉપયોગ
(IV) અપ્રચલિત

(I) અને (II)
(I), (II) અને (III)
આપેલ તમામ
(II) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ?

વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ
વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા
જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા
પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP