GPSC PI Prelim Exam Paper 03 January 2021 રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ? i. તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી. ii. કૃષિ બેંકની સ્થાપના કરી. iii. કાઠીયાવાડ હાઇસ્કુલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઇસ્કુલ આપ્યું. iv. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું. i,ii,iii અને iv ફક્ત ii અને iv ફક્ત i અને iii ફક્ત i,iii અને iv i,ii,iii અને iv ફક્ત ii અને iv ફક્ત i અને iii ફક્ત i,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા.ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા. iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું. iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા. ફક્ત ii અને iii ફક્ત i,ii અને iii ફક્ત i,iii અને iv i,ii,iii અને iv ફક્ત ii અને iii ફક્ત i,ii અને iii ફક્ત i,iii અને iv i,ii,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સાબરમતીથી દાંડી સુધીની દાંડીકૂચ કેટલા દિવસ માટે થઈ ? 24 30 22 20 24 30 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "વિધાન સભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી." -આવું કોણે કહ્યું હતું ? ઠક્કર બાપા કિશોરીલાલ મશરુવાલા ડૉ.બી. આર. આંબેડકર ગાંધીજી ઠક્કર બાપા કિશોરીલાલ મશરુવાલા ડૉ.બી. આર. આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ? i. ગૃહ ii. સહાય અને પુનઃવસવાટ iii. માહિતી અને પ્રસારણ iv. કૃષિ ફક્ત i અને ii i,ii,iii અને iv ફક્ત i અને iii ફક્ત i,ii અને iii ફક્ત i અને ii i,ii,iii અને iv ફક્ત i અને iii ફક્ત i,ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP