GPSC PI Prelim Exam Paper 03 January 2021 ચોલા મંદિરોમાં મોટેભાગે દેવ ___ હોય છે. કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા શિવ કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ? મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક સરદાર પટેલ ઉચ્છંગરાય ઢેબર મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક સરદાર પટેલ ઉચ્છંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બાળ લગ્ન અને ફરજિયાત વિધવાપણાનો વિરોધ કરવા માટે નીચેના પૈકી કોણે 1885માં મુંબઈ ખાતે 'સેવા સદન'ની સ્થાપના કરી ? બેહરમજી એમ. મલબારી આર.જી. ભંડારકર શિવ નારાયણ અગ્નિહોત્રી બી.કે. જયકર બેહરમજી એમ. મલબારી આર.જી. ભંડારકર શિવ નારાયણ અગ્નિહોત્રી બી.કે. જયકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું ? ગદર પક્ષ અનુશીલન સમિતિ હિન્દુસ્તાન સોસ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન ગદર પક્ષ અનુશીલન સમિતિ હિન્દુસ્તાન સોસ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે ?i. કાલિદાસ-માલવિકાગ્નિમિત્રમ્ ii. વિશાખા દત્ત-મુદ્રા રાક્ષસ iii. શુદ્રક-પંચતંત્ર iv. કામંદક-નીતિસાર ફક્ત i અને iv ફક્ત ii અને iii ફક્ત i,ii અને iv i,ii,iii અને iv ફક્ત i અને iv ફક્ત ii અને iii ફક્ત i,ii અને iv i,ii,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP