GPSC PI Prelim Exam Paper 03 January 2021 કાગળ પર જળરંગવાળું રાધાના વેશમાં કૃષ્ણનું રેખાંકન રાજસ્થાનમાં કઈ કલમ તરીકે ઓળખાય છે ? જયપુર કલમ બુંદી કલમ કોટા કલમ કિશનગઢ કલમ જયપુર કલમ બુંદી કલમ કોટા કલમ કિશનગઢ કલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે ? કૈલાસનાથ મંદિર ઘુમલીનું મંદિર રાજરાજેશ્વર મંદિર લિંગરાજ મંદિર કૈલાસનાથ મંદિર ઘુમલીનું મંદિર રાજરાજેશ્વર મંદિર લિંગરાજ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "તમે પીશો મા, પીશો મા, દારવો પીશો મા..." આદિવાસી સમાજમાં દારૂના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનારના ગીતના કવિનું નામ જણાવો. ઠક્કરબાપા જીવણસિંહ ગામીત કિસનસિંહ ગામીત જુગતરામ દવે ઠક્કરબાપા જીવણસિંહ ગામીત કિસનસિંહ ગામીત જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 National Council of Applied Economic Research (પ્રયોજીત અર્થશાસ્ત્ર સંશોધનની રાષ્ટ્રીય પરિષદ) ની Land Records and Service Index (જમીન દફતર અને સેવા સૂચિ) ની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફતરના ડીજીટાઇઝેશનમાં ગુજરાત રાજ્ય ___ મા ક્રમે આવેલ છે. 19th (ઓગણીસમા) 1st (પહેલા) 9th (નવમા) આપેલ પૈકી એક પણ નહીં 19th (ઓગણીસમા) 1st (પહેલા) 9th (નવમા) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત સરકારના જણાવ્યા મુજબ ચંદ્રયાન-3 ___ વર્ષમાં લૉન્ચ કરવામાં આવશે. 2020 2021 2024 2022 2020 2021 2024 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP