GPSC PI Prelim Exam Paper 03 January 2021
કર્મચારી રાજ્ય વીમા યોજના (Employees' State Insurance Scheme) હેઠળ નીચેના પૈકી કઈ સંસ્થાઓના કર્મચારીઓ સામાજીક સુરક્ષા ન્યાય (Social Security Coverage) ધરાવે છે ?
i. હોટલ અને રેસ્ટોરન્ટ
ii. મોટર ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ
iii. સમાચારપત્રો મહેકમો
iv. ખાનગી તબીબી સંસ્થાઓ

i,ii,iii અને iv
આપેલ પૈકી કોઈ નહીં
ફક્ત iii અને iv
ફક્ત i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આપેલા સમય માટે દેશની રાષ્ટ્રીય આવકમાં ___ શામેલ છે.
i. સરકાર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ.
ii. વિદેશમાં ભારતીયો દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ
iii. ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ

i,ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભવિષ્યમાં આર્થિક વિકાસનો એજન્ડા સમાવિષ્ટ વૃદ્ધિ છે. સમાવિષ્ટ વૃદ્ધિની વ્યૂહરચના ___ ઉપર ધ્યાન કેન્દ્રીત કરતી નથી.

શૈક્ષણિક તકોમાં વધારો
આપેલ પૈકી કોઈ નહીં
આદિવાસી વસ્તી માટે આજીવિકાનું વૈવિધ્યીકરણ કરવું
પછાત વર્ગોમાં ગરીબીમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કોએ તેઓની તરલ અસ્ક્યામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને ___ કહે છે.

રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio)
વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (statutory liquidity Ratio)
કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central liquid Ratio)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP