GPSC PI Prelim Exam Paper 03 January 2021 મહેસૂલી ખાધ (Revenue Deficit) બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?i. તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે. ii. તે સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાને લે છે.iii. ધ ફીસકલ રીસ્પોન્સીબ્લીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ અનુસાર સરકારે મહેસૂલી ખાધ ઘટાડીને GDP ના 3% કરવાની રહે છે. ફક્ત i અને iii ફક્ત i અને ii i,ii અને iii ફક્ત i ફક્ત i અને iii ફક્ત i અને ii i,ii અને iii ફક્ત i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 2020-21 પહેલાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ ___ છે. જુલાઈ થી જૂન એપ્રિલ થી માર્ચ આપેલ પૈકી કોઇ નહી ઓકટોબર થી સપ્ટેમ્બર જુલાઈ થી જૂન એપ્રિલ થી માર્ચ આપેલ પૈકી કોઇ નહી ઓકટોબર થી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોમાં ___ નો સમાવેશ થાય છે. વીલ(Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. આપેલ પૈકી કોઈ નહીં ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ. આપેલ બંને વીલ(Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. આપેલ પૈકી કોઈ નહીં ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?i. પ્રત્યાગમનક્ષ્મ કર (Regressive tax) એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે. ii. પ્રમાણસર કરવેરા (Proportional tax) ને ફ્લેટ કરવેરા (Flat tax) ના સંદર્ભે પણ જોવામાં આવે છે. iii. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસુલાત છે કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ લેવામાં આવે છે. ફક્ત i અને iii i,ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i,ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 આંતરરાષ્ટ્રીય પ્રવાહિતા (International liquidity) ની સમસ્યા ___ ની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે. ઉપરોક્ત પૈકી કોઈ નહીં વસ્તુઓ અને સેવાઓ સોનું અને ચાંદી ડોલર અને અન્ય હાર્ડ (hard) ચલણો (currency) ઉપરોક્ત પૈકી કોઈ નહીં વસ્તુઓ અને સેવાઓ સોનું અને ચાંદી ડોલર અને અન્ય હાર્ડ (hard) ચલણો (currency) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP