GPSC PI Prelim Exam Paper 03 January 2021 સીધુ વિદેશી રોકાણ (FDI) અને વિદેશી સંસ્થાકીય રોકાણ(FII) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? FDI અને FII બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે. FDIના પ્રવેશ ઉપરના નિયંત્રણો FII કરતાં ઓછા છે. આપેલ પૈકી કોઈ નહીં FDI, FII કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે. FDI અને FII બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે. FDIના પ્રવેશ ઉપરના નિયંત્રણો FII કરતાં ઓછા છે. આપેલ પૈકી કોઈ નહીં FDI, FII કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી વાસ્તવિક (રીઅલ) GDP નો અંદાજ સ્થિર ભાવે કરવામાં આવે છે. જ્યારે GDP ચાલુ ભાવે અંદાજવામાં આવે છે ત્યારે તે નોમિનલ GDP દર્શાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી વાસ્તવિક (રીઅલ) GDP નો અંદાજ સ્થિર ભાવે કરવામાં આવે છે. જ્યારે GDP ચાલુ ભાવે અંદાજવામાં આવે છે ત્યારે તે નોમિનલ GDP દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી. ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી.iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે. ફક્ત ii અને iii ફક્ત i અને ii i,ii અને iii ફક્ત i અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii i,ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં અવલંબન ગુણોત્તર (Dependency ratio)ની ગણતરી માટે નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે ? આપેલ પૈકી કોઇ નહીં વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર) ____________________________________ કામ કરતી વસ્તી (15-59 વર્ષ) વસ્તી (0-18 વર્ષ) અને (59 વર્ષ અને ઉપર) ___________________________________ કામ કરતી વસ્તી(19-58 વર્ષ) કામ કરતી વસ્તી (15-59 વર્ષ) _________________________________ વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર) આપેલ પૈકી કોઇ નહીં વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર) ____________________________________ કામ કરતી વસ્તી (15-59 વર્ષ) વસ્તી (0-18 વર્ષ) અને (59 વર્ષ અને ઉપર) ___________________________________ કામ કરતી વસ્તી(19-58 વર્ષ) કામ કરતી વસ્તી (15-59 વર્ષ) _________________________________ વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઓઝોન ઘટાડતાં પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા સાથે નીચે પૈકીનું કયું સંકળાયેલું છે ? નગોયા કોન્ફરન્સ ક્યોટો કોન્ફરન્સ મોન્ટ્રીયલ પ્રોટોકોલ આપેલ પૈકી કોઈ નહીં નગોયા કોન્ફરન્સ ક્યોટો કોન્ફરન્સ મોન્ટ્રીયલ પ્રોટોકોલ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP