GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? રાવ ખેંગારજી મરાઠા શાસકોએ મહારાણી મહાકુંવરબા મહારાણી અહલ્યાબાઈ રાવ ખેંગારજી મરાઠા શાસકોએ મહારાણી મહાકુંવરબા મહારાણી અહલ્યાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ? કામદાની અજરક લોબડી તાંગળિયા કામદાની અજરક લોબડી તાંગળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ? હીંચ નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ઢોલોરાણો નૃત્ય ડોકા અને હુડારાસ નૃત્ય હીંચ નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ઢોલોરાણો નૃત્ય ડોકા અને હુડારાસ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે ? લોથલ હડપ્પા મોહેં-જો-દડો કાલી બંગન લોથલ હડપ્પા મોહેં-જો-દડો કાલી બંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ? રૂદ્ર સૂક્ત સોમ સૂક્ત નાસદીય સૂક્ત ધર્મ સૂકત રૂદ્ર સૂક્ત સોમ સૂક્ત નાસદીય સૂક્ત ધર્મ સૂકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP