GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'દાઝ્યા ઉપર ડામ' ડામ આપી હેરાન કરવું વધારે દુઃખી કરવું લક્ષ્ય ન આપવું મલમ લગાવવો ડામ આપી હેરાન કરવું વધારે દુઃખી કરવું લક્ષ્ય ન આપવું મલમ લગાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે' પ્રાણથી પ્યારું હોવું. પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. જીવતે જીવત ભદ્રેશ્વર જવું માણસે ભદ્રિક થવું ઘટે. પ્રાણથી પ્યારું હોવું. પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે. જીવતે જીવત ભદ્રેશ્વર જવું માણસે ભદ્રિક થવું ઘટે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'હસવું અને લોટ ફાકવો' મોમાંથી લોટ ઉડવો બે કામ સાથે કરવા ચણા ફાકવા હસ્યા કરવું મોમાંથી લોટ ઉડવો બે કામ સાથે કરવા ચણા ફાકવા હસ્યા કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું' પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં. દિલમાં દીવો કરવો. દીવો કરો તો પણ અંધારું ન હટવું. અંધારામાં દીવો કરવો. પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં. દિલમાં દીવો કરવો. દીવો કરો તો પણ અંધારું ન હટવું. અંધારામાં દીવો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.' હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP