GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) અરવલ્લી પર્વતો વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં દિલ્હી સ્થિત રાયસીના (Raisina)ટેકરી વાસ્તવમાં અરવલ્લી સમુદાયનો એક ભાગ છે. આપેલ બંને તે વિશ્વના સૌથી જૂના ખંડ (block) પર્વતોમાના એક છે. આપેલ પૈકી એક પણ નહીં દિલ્હી સ્થિત રાયસીના (Raisina)ટેકરી વાસ્તવમાં અરવલ્લી સમુદાયનો એક ભાગ છે. આપેલ બંને તે વિશ્વના સૌથી જૂના ખંડ (block) પર્વતોમાના એક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડી પાણીની ઓછી ક્ષારિયતા ધરાવે છે કારણ કે...1. બંગાળની ખાડીમાં તાજા પાણીનો મોટા પ્રમાણમાં અંત: પ્રવેશ2. બંગાળની ખાડીની સરખામણીમાં અરબી સમુદ્રમાં ઊંચું બાષ્પીભવન3. અરબી સમુદ્રમાં તાજા પાણીનો ઓછા પ્રમાણમાં અંત:પ્રવેશ 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સઘન સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ભારતમાં નીચેના પૈકી કયા મુખ્ય પરવાળાના દ્વિપ સમુહ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે ?1. કચ્છનો અખાત2. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ3. સુંદરવન4. મનારનો અખાત ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઉત્તર પૂર્વીય ચોમાસુ અથવા પાછા ફરતા મોસમી પવનો (Retreating monsoons) ત્યારે થાય છે જ્યારે ___1. ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો વળે છે.2. ભારતીય ઉપખંડનો ઉત્તરીય જમીનખંડ ઠંડો થવા લાગે છે.3. દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક ઋતુ હોય છે. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો ___ છે. તે દક્ષીણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે. તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌર કિરણો પ્રાપ્ત કરે છે. આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી. થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે. તે દક્ષીણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે. તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌર કિરણો પ્રાપ્ત કરે છે. આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી. થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP