GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતના જળ સ્ત્રોતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. રાજ્ય દેશમાં ઉપલબ્ધ જળના માત્ર 2% જેટલું જ સપાટી પરનું જળ ધરાવે છે.2. ગુજરાતનો 55% પ્રદેશ પાણીની તંગીવાળો વિસ્તાર છે.3. દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 45% પ્રદેશ વધારાનું જળ (અધિશેષ) (surplus) છે.4. સાબરમતી અને સરસ્વતી નદીઓનું આંતરિક જોડાણ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ફક્ત 1 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને રાજપીપળાની ટેકરીઓ સાતપુડા હારમાળાની પશ્ચિમત્તમ ભાગ છે. આ નર્મદા નદીની દક્ષિણે આવેલ અને તે નર્મદા અને તાપીના નદી ક્ષેત્રો (Basins) વચ્ચેનો જળવિભાજક બનાવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજપીપળાની ટેકરીઓ સાતપુડા હારમાળાની પશ્ચિમત્તમ ભાગ છે. આ નર્મદા નદીની દક્ષિણે આવેલ અને તે નર્મદા અને તાપીના નદી ક્ષેત્રો (Basins) વચ્ચેનો જળવિભાજક બનાવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઘઉંના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. તે એવી જમીનમાં સરસ રીતે પાકે છે કે જે ગોરાડુ જમીનની જેમ પાણીને સરળતાથી નીકળી જવા દેતી નથી.2. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશનો પાક છે.3. તેના માટે પાક ઉગાડવાની ઋતુમાં માફકસરનો વરસાદ અને લણણીના સમયે તેજસ્વી સૂર્ય પ્રકાશ જરૂરી છે. ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?1. શેવરોય(Shevaroy) ટેકરીઓ - પૂર્વ ઘાટ2. કાર્ડોમન (Cardamon) ટેકરીઓ - પશ્ચિમ ઘાટ3. અન્નેમલાઈ (Anaimalai) ટેકરીઓ - ગર્હજટ(Garhjat) પર્વતમાળા 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સિક્કિમ રાજ્ય ___ થી ઘેરાયેલું (surrounded) છે. ચીન, ભૂતાન, પશ્ચિમ બંગાળ અને આસામ ભૂતાન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાન ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ ચીન, ભૂતાન, પશ્ચિમ બંગાળ અને આસામ ભૂતાન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાન ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP