GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) ભારતીય ખંડના હિમાલય પટ્ટા ઉપરના વાતાવરણીય બરફના વિતરણનો અનન્ય અભ્યાસ કરશે. આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite)નું પ્રશેપણ ISRO દ્વારા કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) ભારતીય ખંડના હિમાલય પટ્ટા ઉપરના વાતાવરણીય બરફના વિતરણનો અનન્ય અભ્યાસ કરશે. આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite)નું પ્રશેપણ ISRO દ્વારા કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા માનવામાં આવે છે ? જયંત નારલીકર વિક્રમ સારાભાઈ વસંત ગોવરીકર દેવરાજ સિક્કા જયંત નારલીકર વિક્રમ સારાભાઈ વસંત ગોવરીકર દેવરાજ સિક્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું જળચર નિવસનતંત્ર (aquatic ecosystem) સૌથી વધુ ચોખ્ખી (net) પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ? પ્રવાહો નદી મુખ ખુલ્લા મહાસાગરો ખંડીય છાજલીઓ પ્રવાહો નદી મુખ ખુલ્લા મહાસાગરો ખંડીય છાજલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયો ઘઉંના પાકનો રોગ નથી ? પીળો ગેરૂ (Yellow rust) પાનનો સુકારો (Late blight) કાળો ગેરૂ (Black rust) કથ્થાઈ ગેરૂ (Brown rust) પીળો ગેરૂ (Yellow rust) પાનનો સુકારો (Late blight) કાળો ગેરૂ (Black rust) કથ્થાઈ ગેરૂ (Brown rust) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ___ કુદરતી સાધન-સંપત્તિના દેખરેખ-નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્ય-તુલ્યાકાલિક (Sun Synchronous) ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit) (SSPO) ખાતેથી કરવામાં આવે છે.1. દૂરસંચાર ઉપગ્રહ2. નેવિગેશન (Navigation) ઉપગ્રહ3. રિમોટ સેન્સિંગ (દૂર સંવેદન) ઉપગ્રહ 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP