GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી ?1. કાકાકોરમ પર્વતમાળા - સિંધુ નદી અને તેની ઉપનદી શ્યોક નદી કાકાકોરમ પર્વતમાળાની દક્ષિણમાં આવેલા છે.2. ઝાન્સ્કાર (zanskar) પર્વતમાળા - ઝોજી લા (zoji La) ઘાટ આવેલો છે.3. પૂર્વાચલ પર્વતમાળા - મિઝોરમ ટેકરીઓ4. ગ્રેટર હિમાલય - શિપ્કી લા (Shipki La) ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ક્ષારીય ભૂમિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ધરાવે છે.2. ક્ષારીય ભૂમિ સ્થાનિક રીતે રેહ(reh), ઉસર (usar), અને કલાર (kallar) જેવા વિવિધ નામોથી ઓળખાય છે.3. ક્ષારીય ભૂમિ ઊંચી માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમ ધરાવે છે.4. ક્ષારીય ભૂમિ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં ઉદ્ભવે છે. ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) દક્ષિણ પશ્ચિમી પવનો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. આ પવનો બે શાખાઓમાં વહેંચાય છે - અરબી સમુદ્ર શાખા અને બંગાળની ખાડી શાખા2. બંગાળની ખાડીની શાખા ગંગાના મેદાનો તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી સમગ્ર ઉત્તર ભારતને આવરી લે છે.3. અરબી સમુદ્ર શાખા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને કચ્છને અથડાય છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ આપે છે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી - I (વરસાદનું પ્રમાણ)1. ભારે વરસાદના ક્ષેત્રો 2. મધ્યમ વરસાદ 3. ઓછો વરસાદ4. અપૂરતો વરસાદ યાદી - II (જે વિસ્તારમાં વરસાદ પડે છે)a. આસામ, મણિપુરb. બિહારc. હરિયાણા d. ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ 1-b, 2-c, 3-d, 4-a 1-c, 2-d, 3-a, 4-b 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-d, 4-a 1-c, 2-d, 3-a, 4-b 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં કયા પ્રકારના વન જોવા મળે છે ? સૂકા ઉષ્ણકટિબંધીય વન ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન પહાડી (montane) સમશીતોષ્ણ કટિબંધીય વન આલ્પાઈન વન સૂકા ઉષ્ણકટિબંધીય વન ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન પહાડી (montane) સમશીતોષ્ણ કટિબંધીય વન આલ્પાઈન વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP