GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I-(વિસ્તાર) 1. કાઠીયાવાડ કચ્છ2. ચંબલની ખીણ અને કોટા3. દંડકારણ્ય4. બ્રહ્મપુત્રાનો ઉપરનો વિસ્તાર યાદી-II - (ઉપલબ્ધ સ્ત્રોતો)a. લોહની કાચી ધાતુ b. ચૂનાના પથ્થર, બોકસાઈટc. પેટ્રોલિયમ, કોલસો અને કુદરતી વાયુd. અલોહ ધાતુઓ, ચૂનાના પથ્થર 1-b, 2-d, 3-a, 4-c 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-c, 2-b, 3-d, 4-a 1-b, 2-d, 3-a, 4-c 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-c, 2-b, 3-d, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે ? પરવાળાના ખરાબાના નિર્માણ માટે માછીમારી માટે મેનગ્રુવ સમુદ્રી ઘાસ પરવાળાના ખરાબાના નિર્માણ માટે માછીમારી માટે મેનગ્રુવ સમુદ્રી ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી ? હિમાલય આપેલ પૈકી એક પણ નહીં કારાકોરમ હિંદુકુશ પર્વત હિમાલય આપેલ પૈકી એક પણ નહીં કારાકોરમ હિંદુકુશ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?1. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન - પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવોમાં જોવા મળે છે.2. ઉષ્ણકટિબંધીય કાંટાળા વન - રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે.3. ઉષ્ણકટિબંધીય પાનખર વન - સાગ, ચંદન, સાલ વૃક્ષોની સામાન્ય જાતો છે.4. અર્ધ સદાબહાર વન - જંગલની તાડની ખજૂર (Wild Date Palm), લીમડો અને પલાસ (Palas) સામાન્ય જાતો છે. ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. પર્શિયન (ઈરાની) અખાત અરબી દ્વિપકલ્પને ઈરાનના ઉચ્ચપ્રદેશથી અલગ કરે છે.2. રશિયા અને જાપાન વચ્ચે કુરીલ (Kuril) દ્વિપસમૂહ બાબતે વિવાદ છે.3. તિબેટીયન ઉચ્ચપ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP