GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? રેતાળ (એરીડ) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The policeman ___ leg was injured ___ caught the thief. whose, himself he, her whom, him who, his whose, himself he, her whom, him who, his ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ભીમા’’ અને ‘‘તારા’’ એ કયા પાકની સુધારેલ જાતો છે ? સોયાબીન તલ સૂર્યમુખી કસુંબી સોયાબીન તલ સૂર્યમુખી કસુંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુતલેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા વિદ્યુતલેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP