GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ? રાણા સાંગા સિરાજ-ઉદ્-દોલા ટીપુ સુલતાન સમ્રાટ કૃષ્ણદેવરાય રાણા સાંગા સિરાજ-ઉદ્-દોલા ટીપુ સુલતાન સમ્રાટ કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ? પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 'કૃષ્ણાયન'ના લેખિકા કોણ છે ? સરોજપાઠક વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈધ કુન્દનિકા કાપડિયા સરોજપાઠક વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈધ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે, તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 420 મીટર 640 મીટર 560 મીટર 280 મીટર 420 મીટર 640 મીટર 560 મીટર 280 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Kavita put on a new dress, ___ ? isn’t she doesn’t she didn’t she did she isn’t she doesn’t she didn’t she did she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP