GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે ? કાલિદાસ અગત્સ્ય વિશ્વામિત્ર વેદ વ્યાસ કાલિદાસ અગત્સ્ય વિશ્વામિત્ર વેદ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘‘કુફરી લોકર’’ એ કયા કંદમૂળ પાકની સુધારેલ જાત છે ? રતાળું સૂરણ બટાટા બીટ રતાળું સૂરણ બટાટા બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જામી ગઈ તરત ઘોર કરાલ રાત.' -છંદ ઓળખાવો. વસંતતિલકા અનુષ્ટુપ ઉપજાતિ વંશસ્થ વસંતતિલકા અનુષ્ટુપ ઉપજાતિ વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ખાનગી વાત જાહેર ન કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી જેલ (GEL) સ્વરૂપ કયું છે ? માખણ વાદળી ઘી દૂધ માખણ વાદળી ઘી દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP