GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ચોથા તબક્કાના તાલુકા કક્ષાએ ગોઠવેલ 'સેવા સેતુ' (ગ્રામ્ય) વ્યવસ્થા (સમિતિ)ના અધ્યક્ષ ___ છે. તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર વિસ્તારના પી.આઈ/પી.એસ.આઈ. તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર વિસ્તારના પી.આઈ/પી.એસ.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ‘સહી પોષણ - દેશ રોશન' આપેલ વિકલ્પોમાંથી શેને સંબંધિત છે ? મિશન મંગલમ મિશન ભગીરથ પોષણ અભિયાન મિશન ઈન્દ્રધનુષ મિશન મંગલમ મિશન ભગીરથ પોષણ અભિયાન મિશન ઈન્દ્રધનુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) દર વર્ષે 'હેન્ડ-વોશિંગ-ડે' ક્યારે ઉજવવામાં આવે છે ? 15 મી ઓક્ટોબર 22 મી એપ્રિલ 7 મી એપ્રિલ 5 મી જૂન 15 મી ઓક્ટોબર 22 મી એપ્રિલ 7 મી એપ્રિલ 5 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમુદાયમાં કાઉન્સેલીંગના તબક્કાઓને ક્રમ અનુસાર ગોઠવો. (1) સમસ્યાનું વિશ્લેષણ (2) કાઉન્સેલીંગની શરૂઆત (3) ફોલોઅપ (4) નિવારણ માટેના સૂચનો 2, 1, 3, 4 2, 3, 4, 1 2, 4, 1, 3 2, 1, 4, 3 2, 1, 3, 4 2, 3, 4, 1 2, 4, 1, 3 2, 1, 4, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી. વસંતતિલકા મનહર ઈન્દ્રવજા સવૈયા વસંતતિલકા મનહર ઈન્દ્રવજા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP