GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ?

તલાટી કમ મંત્રી
સરપંચ
ઉપસરપંચ
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ?

તિરૂવનંતપુરમ
કાંચીપુરમ
મહાબલીપુરમ
મદુરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP