GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'જમીનના અનધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ ક્લમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 61 62 59 60 61 62 59 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘દરગુજર કરવું' વિસરાઈ જવું માફ કરવું ખોટ પૂરવી બેધ્યાન રહેવું વિસરાઈ જવું માફ કરવું ખોટ પૂરવી બેધ્યાન રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (1) 11 (5) 11 (3) 11 (4) 11 (1) 11 (5) 11 (3) 11 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો. ભાવ વધારો માંગ વધારો ભાવ ઘટાડો વસ્તી વધારો ભાવ વધારો માંગ વધારો ભાવ ઘટાડો વસ્તી વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP