GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો. (1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. માત્ર બીજું વાક્ય સાચું છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. માત્ર બીજું વાક્ય સાચું છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'પૃથિવીવલ્લભ'નું પાત્ર કયું છે ? રાણકદેવી મૃણાલવતી મહાદેવી શશિકલા રાણકદેવી મૃણાલવતી મહાદેવી શશિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જિલ્લા પંચાયત નીચેના પૈકી કઈ સમિતિને સોંપેલ સત્તા, ફરજો પરત લઈ શકતી નથી ? (1) કારોબારી સમિતિ (2) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ (3) શિક્ષણ સમિતિ (4) સામાજિક ન્યાય સમિતિ 3 અને 4 1 અને 2 2 અને 3 1 અને 4 3 અને 4 1 અને 2 2 અને 3 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે? ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલાભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલાભાયા કાગ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 C (1) 243 D (2) 243 E (1) 243 B (2) 243 C (1) 243 D (2) 243 E (1) 243 B (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP