GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયા જીલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ? મહિસાગર સુરેન્દ્રનગર ગાંધીનગર અરવલ્લી મહિસાગર સુરેન્દ્રનગર ગાંધીનગર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે ? મીરા-દાતાર, ઉનાવા ખંભોળજ, આણંદ ઉદવાડા, વલસાડ ખમાસા, અમદાવાદ મીરા-દાતાર, ઉનાવા ખંભોળજ, આણંદ ઉદવાડા, વલસાડ ખમાસા, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલ હતી ? નાલંદા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ? જયસિંહ સોલંકી ભીમદેવ બીજો કર્ણદેવ વાઘેલા કુમારપાળ જયસિંહ સોલંકી ભીમદેવ બીજો કર્ણદેવ વાઘેલા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ? અહમદશાહ સિધ્ધરાજ જયસિંહ આશાવલ ભીલ મહમૂદ બેગડો અહમદશાહ સિધ્ધરાજ જયસિંહ આશાવલ ભીલ મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP