GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ભવસ્થાન રાજસ્થાનમાં નથી ? મેશ્વો બનાસ સાબરમતી મહી મેશ્વો બનાસ સાબરમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? ભાદર કાળુભાર ઘેલો મચ્છુ ભાદર કાળુભાર ઘેલો મચ્છુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘જાસોરનો ડુંગર’ કયા જીલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા મહેસાણા ભાવનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ભાવનગર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ? ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘કૃષ્ણમૃગ’નું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? ગીર વેળાવદર વાંસદા ધારી ગીર વેળાવદર વાંસદા ધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP