GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? કંડલા ભરૂચ ખંભાત સુરત કંડલા ભરૂચ ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? બનાસકાંઠા દાહોદ સાબરકાંઠા મહિસાગર બનાસકાંઠા દાહોદ સાબરકાંઠા મહિસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ? મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ કરસનદાસ મૂળજી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ રમણભાઈ નીલકંઠ કરસનદાસ મૂળજી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? અમૃતલાલ ઠક્કર ડાહ્યાભાઈ નાયક મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ અમૃતલાલ ઠક્કર ડાહ્યાભાઈ નાયક મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મૃદુલા સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મલ્લિકા સારાભાઈ મૃદુલા સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મલ્લિકા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP