GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ? કબડ્ડી યોગ ખો-ખો વોલીબોલ કબડ્ડી યોગ ખો-ખો વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે ? 12 14 08 10 12 14 08 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ? થરમોમીટર ઓડોમીટર સ્પીડોમીટર ટેકોમીટર થરમોમીટર ઓડોમીટર સ્પીડોમીટર ટેકોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક માઈક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો ___ મો ભાગ. કરોડ દસ કરોડ લાખ દસ લાખ કરોડ દસ કરોડ લાખ દસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હિપેટાઈટિસ A રોગ શેનાથી ફેલાય છે ? સંપર્ક પાણી ખોરાક હવા સંપર્ક પાણી ખોરાક હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP