GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પ્રશ્નચિહ્નની જગ્યાએ શું આવશે ? 16 38 18 80 16 38 18 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલી શ્રેણીમાં કયો અંક ખોટો છે ?16, 18, 32, 52, 86, 138, 224 86 138 52 32 86 138 52 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) જો એક વેપારી 12 નોટબુકનું વેચાણ કરે છે તો તેને 2 નોટબુકની વેચાણકિમત જેટલો નફો થાય છે. તો તેને કેટલા ટકા નફો થવો હશે ? 16(2/3)% 25% 20% 40% 16(2/3)% 25% 20% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ? 5 દિવસ 7 દિવસ 6 દિવસ 4 દિવસ 5 દિવસ 7 દિવસ 6 દિવસ 4 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રમેશનો જન્મ છઠ્ઠી માર્ચ, 1993માં થયો હતો. આ જ વર્ષમાં ભારતમાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો તે દિવસે શુક્રવાર હતો. તો રમેશનો જન્મ કયા વારે થયો હશે ? ગુરુવાર બુધવાર શુક્રવાર શનિવાર ગુરુવાર બુધવાર શુક્રવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP