GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કંપનીધારા 2013 મુજબ નવી સ્થપાયેલી કંપની વધુમાં વધુ કેટલા વટાવથી ઇક્વિટી શેર બહાર પાડી છે ? 10% 5% 2.5% આપેલ પૈકી કોઈ નહીં 10% 5% 2.5% આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ? માત્ર સંચાલકોને જ વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને જાહેર જનતાને સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને માત્ર સંચાલકોને જ વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને જાહેર જનતાને સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચું કામગીરી લિવરેજ એ શું દર્શાવે છે ? સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કેનેડામાં મળેલ ધંધાની આવક કે જેનું નિયંત્રણ પણ કેનેડાથી થાય છે. આ આવક રહેઠાણના કયા દરજ્જા હેઠળ કરપાત્ર ગણાશે ? ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે આપેલ તમામ ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે ફક્ત બિનરહીશ માટે ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે આપેલ તમામ ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે ફક્ત બિનરહીશ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેવી દરેક સમજૂતી ___ છે. કાયદાકીય વચન ફરજ કરાર વચન કાયદાકીય વચન ફરજ કરાર વચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP