GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) અહીં આપેલ વિકલ્પોને તેમની કિંમતના પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો.1. સોનું 2. લોખંડ 3. રેતી 4. પ્લેટિનમ5. હીરો 4, 5, 1, 3, 2 3, 2, 1, 5, 4 5, 4, 3, 2, 1 2, 4, 3, 5, 1 4, 5, 1, 3, 2 3, 2, 1, 5, 4 5, 4, 3, 2, 1 2, 4, 3, 5, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલ કથન અને તારણનો અભ્યાસ કરી યોગ્ય જવાબ આપો. કથન : તમામ ઇમાનદાર મહેનતું છે. કોઈ મહેનતું બેકાર નથી.તારણ : (I) કેટલાક ઇમાનદાર બેકાર છે. (II) કેટલાક બેકાર મહેનતું છે. ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે. બંને તારણ (I) અને (II) નીકળે છે. માત્ર તારણ (II) નીકળે છે. માત્ર તારણ (I) નીકળે છે. ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે. બંને તારણ (I) અને (II) નીકળે છે. માત્ર તારણ (II) નીકળે છે. માત્ર તારણ (I) નીકળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક સાંકેતિક ભાષામાં 247નો અર્થ Beautiful White Rose છે. 652નો અર્થ Beautiful Green Bottle છે. અને 243નો અર્થ Beautiful Yellow Rose છે. તો Yellowનો કોડ કયો અંક છે ? 4 2 7 3 4 2 7 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ગોપી તેના પુત્ર માટે ખામી વગરનું રમકડું ખરીદવા ઇચ્છે છે. દુકાનદાર પાસે રમકડાંની એક પેટીમાં 10 રમકડાં છે. જેમાં 3 રમકડાં ખામીવાળા છે. તો ગોપી રમકડું ખરીદે તેની સંભાવના કેટલી ? (યાદચ્છિક રીતે) 0.2 0.4 0.8 0.7 0.2 0.4 0.8 0.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 1001 ÷ 11ના 13 એટલે કેટલા થાય ? 27 7 17 5 27 7 17 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP