GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કમ્પ્યૂટર સંદર્ભે USB એટલે ?

યુનિવર્સલ સિરીયલ બસ
અલ્ટ્રા સિરિયલ બ્લોક
યુનાઈટેડ સર્વિસ બ્લોક
યુનિવર્સલ સિક્યુરીટી બ્લોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ?

માઉસની જમણી કી બે વખત દબાવવાથી
માઉસની ડાબી કી દબાવવાથી
ડિલીટ કી દબાવવાથી
બેક સ્પેસ કી દબાવવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ?

ટ્રાન્સમીશન
સ્લાઈડીંગ
ટ્રાન્સેક્શન
ગ્લાઈડીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP