GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "વિષ્ણુએ પાંજરું ખોલ્યું."રેખાંકિત પદની વિભક્તિ જણાવો. કર્માર્થે દ્વિતીયા સંબંધાર્થે ષષ્ઠી કર્તાર્થે પ્રથમા કરણાર્થે તૃતીયા કર્માર્થે દ્વિતીયા સંબંધાર્થે ષષ્ઠી કર્તાર્થે પ્રથમા કરણાર્થે તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "થોડીક ચા લેશો કે ?"લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ? પ્રકીર્ણ નિપાત ભારવાચક નિપાત વિનયવાચક નિપાત સીમાવાચક નિપાત પ્રકીર્ણ નિપાત ભારવાચક નિપાત વિનયવાચક નિપાત સીમાવાચક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. ‘મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ" અજર થાપણ શરાફ જાંગડ અજર થાપણ શરાફ જાંગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 'નસમરસલગા' કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી વ્યાજસ્તુતિ અલંકાર કયો ? નૃપો વિરમ્યા અવ તો મહાલયે. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. વદન સુધાકરને રહું નિહાળી. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. વદન સુધાકરને રહું નિહાળી. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP