GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ? સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર કુદરતી પ્રેમ અને લાગણી એજન્સીનો કરાર આપેલ તમામ સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર કુદરતી પ્રેમ અને લાગણી એજન્સીનો કરાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ના સંદર્ભમાં નીચેનું વિધાન સાચું છે. વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે. બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન. સંપૂર્ણ ખોટું છે. અંશતઃ ખોટું છે. અંશતઃ સાચું છે. સંપૂર્ણ સાચું છે. સંપૂર્ણ ખોટું છે. અંશતઃ ખોટું છે. અંશતઃ સાચું છે. સંપૂર્ણ સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભરતી પ્રક્રિયા નીચેનામાંથી એક સાથે સંબંધિત છે. અરજીઓ પ્રાપ્ત કરવી આપેલ પૈકી એક પણ નહીં યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ઉમેદવારોનો સેતુ ઊભો કરવો અરજીઓ પ્રાપ્ત કરવી આપેલ પૈકી એક પણ નહીં યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ઉમેદવારોનો સેતુ ઊભો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP