GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઉપાહાર ઉપહાર નજરાણું બક્ષિસ ઉપાહાર ઉપહાર નજરાણું બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હક્કના શેરનો ઇસ્યુ ઓછામાં ઓછા ___ દિવસ અને વધુમાં વધુ ___ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 30, 60 10, 20 15, 30 20, 40 30, 60 10, 20 15, 30 20, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ? એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી. આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી. આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે ? સેબી અદાલત શેરબજાર કંપની રજીસ્ટ્રાર સેબી અદાલત શેરબજાર કંપની રજીસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP