GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા. 7,500 10,000 5,000 9,000 7,500 10,000 5,000 9,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Fill in the gap.Sulphur : Vulcanisation : : Chlorine : ___ Bleaching Allotropy Extraction Metallurgy Bleaching Allotropy Extraction Metallurgy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ? સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP