GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Join sentences with infinitive : He wants to earn his livelihood. He works hard for that reason. He wants to working hard to earn his livelihood. He wants to earn his livelihood and so he works hard. He wants to work hard to earn his livelihood. He works hard to earn his livelihood. He wants to working hard to earn his livelihood. He wants to earn his livelihood and so he works hard. He wants to work hard to earn his livelihood. He works hard to earn his livelihood. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = {1, 2, 3, 4} હોય, તો A ના ઉપગણોની સંખ્યા ___ મળે. 16 4 8 2 16 4 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 “ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ? ખરેખર ખર્ચ મુજબ 75% 50% 100% ખરેખર ખર્ચ મુજબ 75% 50% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એકમનું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ? કાયમી યોજના સુનિયોજિત યોજના એક ઉપયોગી યોજના વ્યુહાત્મક યોજના કાયમી યોજના સુનિયોજિત યોજના એક ઉપયોગી યોજના વ્યુહાત્મક યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં એમ. કિમ્બાલ રેમન્ડ જે. ચેમ્બર્સ એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં એમ. કિમ્બાલ રેમન્ડ જે. ચેમ્બર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP