GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ? પ્રશિષ્ટ નવપ્રશિષ્ટ આધુનિક પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ નવપ્રશિષ્ટ આધુનિક પૂર્વ પ્રશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા (d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા (1) સાબરકાંઠા જિલ્લો(2) કચ્છ જિલ્લો (3) નવસારી જિલ્લો(4) ગીર સોમનાથ જિલ્લો a-2, b-4, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-2, b-4, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.ટીંઢોર ગરમ ગારમાટીનું દોડાદોડી ઢોરઢાંખર ગરમ ગારમાટીનું દોડાદોડી ઢોરઢાંખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો બોનસ શેર તા.1-5-81 પછી આપવામાં આવ્યા હોય તો તેની કિંમત કેટલી લેવી ? શૂન્ય સામાન્ય કિંમત બજાર કિંમત મૂળ કિંમત શૂન્ય સામાન્ય કિંમત બજાર કિંમત મૂળ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતમાં 1994થી ક્યા ટેક્ષની શરૂઆત થઈ ? વેટ આપેલ પૈકી એક પણ નહીં જી.એસ.ટી. સર્વિસ ટેક્ષ વેટ આપેલ પૈકી એક પણ નહીં જી.એસ.ટી. સર્વિસ ટેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP