GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 1,25,000/- રૂ. 1,00,000/- રૂ. 51,000/- રૂ. 75,000/- રૂ. 1,25,000/- રૂ. 1,00,000/- રૂ. 51,000/- રૂ. 75,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો મૂડી પરનું વ્યાજ પડતરના હિસાબોમાં સમાવવામાં આવે, તો જ ___ મહત્ત્વ આપેલું ગણાય. સમય મૂડી વ્યાજ ઉત્પાદન સમય મૂડી વ્યાજ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1951 1948 1949 1952 1951 1948 1949 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકારણી વર્ષ 2017-18 માટે આવકવેરાનું રિટર્ન કે જે ડિજિટલ હસ્તાક્ષર વગર ઈલેક્ટ્રોનિકલી ભર્યું છે તેની સ્વીકૃતિનું ફોર્મ ___ હોય છે. ITR - 1 ITR - 7 ITR - 4 ITR - V ITR - 1 ITR - 7 ITR - 4 ITR - V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર – માલમ ભંડારી ખલાસ ટંડેલ માલમ ભંડારી ખલાસ ટંડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP