GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યા કાયદાથી દાખલ થયું હતું ? ગુજરાત પંચાયત ધારો-1961 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ગુજરાત પંચાયત ધારો-1993 ગુજરાત પંચાયત ધારો-1961 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ગુજરાત પંચાયત ધારો-1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ? માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વાવાઝોડું જમીનને સ્પર્શે તેને શું કહેવાય છે ? લેન્ડ ફોલ ઉદ્ગમ ફોલ રીકટર ફોલ રેઈન ફોલ લેન્ડ ફોલ ઉદ્ગમ ફોલ રીકટર ફોલ રેઈન ફોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ ? 1996 1990 1994 1992 1996 1990 1994 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેક્ટરની કિંમત રૂ. 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ રૂ. 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ___ ગણાય. રૂ. 1,09,000 રૂ. 69,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 60,000 રૂ. 1,09,000 રૂ. 69,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP