GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
મકરંદ દવે
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વર્ષ 2005માં એક યંત્ર રૂ. 25,000/–ની કિંમતે ખરીદવામાં આવ્યું હોય અને તેના પર 4% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તા. 31-12-17માં આવું જ યંત્ર ખરીદવામાં આવે તો રૂ. 1,00,000/- ચૂકવવા પડે તેમ છે. તો પુનઃસ્થાપના કિંમત મુજબ પા.સ. માં કઈ કિંમતે દર્શાવવામાં આવશે ?

રૂ. 12,000/-
રૂ. 25,000/-
રૂ. 1,00,000/-
રૂ. 13,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ?

પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો
વધુ નફો કમાવવાનો
નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા
ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે.

નફા-જથ્થાનો ગુણોત્તર
ચાવીરૂપ પરિબળ
આર્થિક વરદી જથ્થો
સલામતી ગાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP