GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બાંધકામ ઉદ્યોગમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ? જોબ પડતર બેચ પડતર કરાર પડતર પ્રક્રિયા પડતર જોબ પડતર બેચ પડતર કરાર પડતર પ્રક્રિયા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટવ ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ જણાવો. ધ પાવલોવીયા ધ ચેખોવ સ્માઇલ્સ ધ એરી ઓરયાર્ડ ધ ર્રની કેબયાર્ડ ધ પાવલોવીયા ધ ચેખોવ સ્માઇલ્સ ધ એરી ઓરયાર્ડ ધ ર્રની કેબયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી ખાતા નંબર (PAN) ___ ‘આલ્ફા-ન્યુમેરિક કેરેક્ટર’ ધરાવે છે. 4 10 12 6 4 10 12 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. -7, -5, -3 18, 15, 12 101, 108, 115 10, 6, 3 -7, -5, -3 18, 15, 12 101, 108, 115 10, 6, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કરાર કિંમત બાદ રોકડ કિંમત = ___ વ્યાજ બજાર કિંમત ઘસારો ખરીદ કિંમત વ્યાજ બજાર કિંમત ઘસારો ખરીદ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP