GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ? આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 7.5% ચાલુ વર્ષના નફાના 2.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 7.5% ચાલુ વર્ષના નફાના 2.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ? લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે આપેલ પૈકી એક પણ નહીં લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Translate the following sentence in English:હું હજી મુંઝવણ માં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ ? I were confused that science is boon or curse I yet was confusion that science is boon or curse I am confused that science is boon or curse I have been in a confusion yet, whether science is a boon or curse. I were confused that science is boon or curse I yet was confusion that science is boon or curse I am confused that science is boon or curse I have been in a confusion yet, whether science is a boon or curse. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 30 રૂ. 35 રૂ. 25 રૂ. 15 રૂ. 30 રૂ. 35 રૂ. 25 રૂ. 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી ક્યો વિકલ્પ ઑપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે ? Windows XP Linux આપેલ તમામ UNIX Windows XP Linux આપેલ તમામ UNIX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP