GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બારડોલી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર દાહોદ સુરત રાજકોટ પોરબંદર દાહોદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank : Plural form of 'die (small cubes used in games)' is ___ dyes dies daise dice dyes dies daise dice ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો. બ્રહ્મદેવ ચાંગદેવ દેવચંદ્ર શીલચંદ્ર બ્રહ્મદેવ ચાંગદેવ દેવચંદ્ર શીલચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 પિત્તનો સંગ્રહ કરતુ અંગ ક્યું છે ? સ્વાદુપિંડ પિત્તાશય નાનું આંતરડું યકૃત સ્વાદુપિંડ પિત્તાશય નાનું આંતરડું યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 7 એકમ વધારે છે. જો લંબાઈ 4 એકમ વધારીએ અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ, તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી 12 ચોરસ એકમ ઓછું થાય છે, તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. 22 એકમ, 29 એકમ 38 એકમ, 45 એકમ 28 એકમ, 21 એકમ 18 એકમ, 25 એકમ 22 એકમ, 29 એકમ 38 એકમ, 45 એકમ 28 એકમ, 21 એકમ 18 એકમ, 25 એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP