GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સરપંચ પટેલે તેમની 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટરમાં વરિયાળી વાવી છે. તો આ માહિતી દર્શાવવા વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો દોરવો જોઈએ ? 60° 30° 90° 120° 60° 30° 90° 120° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ? અડધું થશે બમણું થશે ચાર ગણું થશે ચોથા ભાગનું થશે અડધું થશે બમણું થશે ચાર ગણું થશે ચોથા ભાગનું થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 1970 1972 1969 1975 1970 1972 1969 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. આંખ મળી જવી ચક્કર આવી જવા અવસાન પામવું ખૂબ જ પ્રિય હોવું ઊંઘ આવી જવી ચક્કર આવી જવા અવસાન પામવું ખૂબ જ પ્રિય હોવું ઊંઘ આવી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(P) કાનફટા પંથના સ્થાપક (Q) ચુનીલાલ મહારાજ(R) પૂર્ણિમાબેન પકવાસા (S) અણદાબાવાનો આશ્રમ (1) જામનગર જિલ્લો (2) ડાંગ જિલ્લો(3) ખેડા જિલ્લો (4) કચ્છ જિલ્લો P - 4, S - 1, Q - 2, R - 3 P - 4, S - I, Q - 3, R - 2 P - 1, S- 4, Q - 3, R - 2 P - 2, S - 3, Q - 4, R - 1 P - 4, S - 1, Q - 2, R - 3 P - 4, S - I, Q - 3, R - 2 P - 1, S- 4, Q - 3, R - 2 P - 2, S - 3, Q - 4, R - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP