GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છીક રીતે એક પાનુ ખેંચતા તે પાનુ કાળીનું અને એકકો હોય તેની સંભાવના = ___ 1/4 1/52 4/13 1/13 1/4 1/52 4/13 1/13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલ છે ? જેસલ-તોરલ જમાદાર ફતેહ મહમ્મદ મેકરણદાદા સંત સાંસતિયાજી જેસલ-તોરલ જમાદાર ફતેહ મહમ્મદ મેકરણદાદા સંત સાંસતિયાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બસ ચાલી બસથી ચલાય છે બસ દોડી ગઈ બસથી ચલાયું ડ્રાઈવરે બસને ચલાવી બસથી ચલાય છે બસ દોડી ગઈ બસથી ચલાયું ડ્રાઈવરે બસને ચલાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 પાલિતાણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ ભાવનગર આણંદ ખેડા પંચમહાલ ભાવનગર આણંદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :'An' is ___ indefinite article. a the none an a the none an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP