GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાકયનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણુ લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના હું ભણુ લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદીથી મારા વિના ભણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ? 1 મીનીટ 120 સેકન્ડ 3 મીનીટ 80 સેકન્ડ 1 મીનીટ 120 સેકન્ડ 3 મીનીટ 80 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank : One should not ___ anybody. enslave slaves sleve slavery enslave slaves sleve slavery ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સુપ્રસિદ્ધ ‘તેન તળાવ’ ક્યા સ્થળ નજીક આવેલ છે ? જેતપુર ધોળકા મીઠાપુર ડભોઈ જેતપુર ધોળકા મીઠાપુર ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ? બુદ્ધિપ્રકાશ પરબ શબ્દસૃષ્ટિ ગુજરાત ગૌરવ બુદ્ધિપ્રકાશ પરબ શબ્દસૃષ્ટિ ગુજરાત ગૌરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP