GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 2519 2521 7559 7561 2519 2521 7559 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 વહોરા કોમની લોકવાયકા મુજબ અરબસ્તાનથી ખંભાત પધારેલા મુસ્લિમ બીરાદરે કુવામાં તીર મારતાં કુવો પાણીથી છલકાઈ ગયો અને તે પાણી પીનાર હિન્દુ કાકા કાકીએ શરત મુજબ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને તેઓ વહોરા કહેવાયા. આ મુસ્લિમ બીરાદર કોણ ? ફૈઝુદ્દીન અબદલ્લા ફતેહ મહમ્મદ રસુલ સુલતાન ફૈઝુદ્દીન અબદલ્લા ફતેહ મહમ્મદ રસુલ સુલતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અન્વયે આ સમુદાયના આર્થિક રીતે નબળા ઈસમો માટે કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ નથી ? સ્વયં સક્ષમ યોજના શૈક્ષણિક લોન મુદતી ધિરાણ માઈક્રો ક્રેડીટ સ્વયં સક્ષમ યોજના શૈક્ષણિક લોન મુદતી ધિરાણ માઈક્રો ક્રેડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 યોગ્ય જોડકાં જોડો.(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ (b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા (c) લોકસભાની રચના (d) ગ્રામ પંચાયતોની રચના (1) આર્ટિકલ – 81 (2) આર્ટિકલ – 48 (3) આર્ટિકલ – 40 (4) આર્ટિકલ – 29 c - 1, a - 4, d – 3, b – 2 d - 2, b - 3, a - 4, c - 1 b - 3, d - 2, c - 4, a - 1 a - 4, c - 2, d – 3, b – 1 c - 1, a - 4, d – 3, b – 2 d - 2, b - 3, a - 4, c - 1 b - 3, d - 2, c - 4, a - 1 a - 4, c - 2, d – 3, b – 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP