GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ? વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે જયંત પાઠક વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 78 કિમી/કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી ગાડીને સામેથી 12 કિમી/કલાકની ઝડપે આવી રહેલ વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે ? 25 મી/સેકન્ડ 18 મી/સેકન્ડ 21 મી/સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં 25 મી/સેકન્ડ 18 મી/સેકન્ડ 21 મી/સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ? રૂ।. 7,000/- રૂ।. 12,000/- રૂ।. 15,000/- રૂ।. 10,000/- રૂ।. 7,000/- રૂ।. 12,000/- રૂ।. 15,000/- રૂ।. 10,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 લોહસ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું છે ? 8 m, 6 ટન આપેલ પૈકી એક પણ નહીં 8 m, 8 ટન 6 m, 8 ટન 8 m, 6 ટન આપેલ પૈકી એક પણ નહીં 8 m, 8 ટન 6 m, 8 ટન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાદર કોકિલા કોયલ કાદંબરી કાદર કોકિલા કોયલ કાદંબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP