GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 1849 ઝાડ એ રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હરોળ બનાવેલી હશે ? 40 43 48 46 40 43 48 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. બાઈ બાઈ ચાળણી પોતાની જવાબદારી બીજાને શિરે ઢોળી દેવી અઢળક ખર્ચ કરવો ને કરસકરનો દેખાવ કરવો જે કંઈ બચ્યું તે જ લાભવાળું જુદાં જુદાં બહાનાં બતાવવાં પોતાની જવાબદારી બીજાને શિરે ઢોળી દેવી અઢળક ખર્ચ કરવો ને કરસકરનો દેખાવ કરવો જે કંઈ બચ્યું તે જ લાભવાળું જુદાં જુદાં બહાનાં બતાવવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી ? એડ્રીનલ અંડપિંડ શુક્રપિંડ પિટ્યૂટરી એડ્રીનલ અંડપિંડ શુક્રપિંડ પિટ્યૂટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ) સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ) સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ) સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ? 21 લિટર 10 લિટર 20 લિટર 23 લિટર 21 લિટર 10 લિટર 20 લિટર 23 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP