GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ? આપેલ બંને 5 : 7 6 : 5 7 : 5 આપેલ બંને 5 : 7 6 : 5 7 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? રૂા. 15.00 લાખ રૂા. 10.00 લાખ રૂા. 25.00 લાખ રૂા. 20.00 લાખ રૂા. 15.00 લાખ રૂા. 10.00 લાખ રૂા. 25.00 લાખ રૂા. 20.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank : I cannot leave ___ the job is finished. until but that because until but that because ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બેટન કપ (Beighton cup) કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે ? હૉકી લૉન ટેનિસ બૅડમિન્ટન ટેબલ ટેનિસ હૉકી લૉન ટેનિસ બૅડમિન્ટન ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP