GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2014-15 2008-09 2012-13 2010-11 2014-15 2008-09 2012-13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શરીરનાં ક્યા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે) ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 360 420 500 400 360 420 500 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ ક્યા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ મણિનગર આપેલ પૈકી એક પણ નહીં વડોદરા રાજકોટ મણિનગર આપેલ પૈકી એક પણ નહીં વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP