GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ? ગીર સોમનાથ પાટણ મોરબી રાજકોટ ગીર સોમનાથ પાટણ મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આઇન્સ્ટાઇનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = ∆cm² E = ∆mc² E = cm² E = ∆mc E = ∆cm² E = ∆mc² E = cm² E = ∆mc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી' બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો. પ્રફુલ્લભાઈ ખરસાણી જયશંકર ભોજક પ્રભાશંકર ત્રિવેદી અરવિંદ વૈદ્ય પ્રફુલ્લભાઈ ખરસાણી જયશંકર ભોજક પ્રભાશંકર ત્રિવેદી અરવિંદ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Go back ___ you came. whence why where thence whence why where thence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP